Pramāṇa · Search · About · API

Uttarajjhayana 157

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 157

Language
Gujarati

157

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૭૩ + વિવેચન [૨/નિર્યુક્તિ-૭૩ + વિવેચન]
જ્ઞાનાવરણ, વેદનીય, મોહનીય અને અંતરાયિક, એ ચાર કર્મોમાં હવે કહેવાનાર બાવીશે પરીષહો સમવતરે છે. આના વડે પ્રકૃતિ ભેદ કહ્યો, હવે જેનો જેમાં અવતાર છે, તે કહે છે –

Linked texts (1)