Uttarajjhayana 1568
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1568
- Language
- Gujarati
1568
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૮૭ [૨૯/૧૧૮૭]
ત્યારપછી તે ઔદારિક અને કાર્મણ શરીરને સદાને માટે પૂર્ણરૂપે છોડે છે. છોડીને પછી ઋજુ શ્રેણીને પ્રાપ્ત થાય છે. પછી એક સમયમાં અસ્પૃશદ્ ગતિરૂપ ઉર્ધ્વગતિથી સીધો જ લોકાગ્રમાં જઈને સાકારોપયુક્ત જ્ઞાનોપયોગી સિદ્ધ થાય છે. બુદ્ધ થાય છે. મુક્ત થાય છે. પરિનિર્વાણ પામે છે અને સર્વે દુઃખોનો અંત કરે છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit