Uttarajjhayana 158
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 158
- Language
- Gujarati
158
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૭૪ + વિવેચન [૨/નિર્યુક્તિ-૭૪ + વિવેચન]
પ્રજ્ઞા અને અજ્ઞાન બે પરીષહો જ્ઞાનાવરણમાં અને અંતરાયમાં એક અલાભ પરીષહ અવતરે છે. પરીસહન કરાય તે પરીષહ. જ્ઞાના-વરણીયના ઉદય કે ક્ષયોપશમથી બે પરીષહોનો સદ્ભાવ કહ્યો. અંતરાયકર્મના ઉદય કે નિબંધનત્વથી અલાભ પરીષહ થાય છે.
મોહનીય બે ભેદે છે, તેના ભેદમાં અને વેદનીયમાં પરીષહ –