Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1570

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1570

Language
Gujarati

1570

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૮૮ [૨૯/૧૧૮૮]
શ્રમણ ભગવંત મહાવીર દ્વારા સમ્યક્‌ત્વ પરાક્રમ અધ્યયનનો આ પૂર્વોક્ત અર્થ આખ્યાત છે, પ્રજ્ઞાપિત છે, પ્રરૂપિત છે, દર્શિત છે અને ઉપદર્શિત છે - તેમ હું કહું છું.

Linked texts (1)