Uttarajjhayana 1571
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1571
- Language
- Gujarati
1571
વિવેચન–૧૧૮૮
અનંતરોક્ત સમ્યક્ત્વપરાક્રમ અધ્યયનનો અર્થ ભગવંત મહાવીરે સામાન્ય-વિશેષ પર્યાય અભિવ્યાતિ કથનથી આખ્યાત કર્યો. હેતુફળાદિ પ્રકાશનરૂપ પ્રકર્ષ જ્ઞાપનથી પ્રજ્ઞાપિત કર્યો. સ્વરૂપ કથનથી પ્રરૂપિત કર્યો. વિવિધ ભેદ દર્શનથી દર્શિત કર્યો. દૃષ્ટાંતોપન્યાસથી નિદર્શિત કર્યો. ઉપસંહાર દ્વારથી ઉપદર્શિત કર્યો.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati