Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1588

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1588

Language
Gujarati

1588

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૨૧૩ [૩૦/૧૨૧૩]
આઠ પ્રકારના ગોચરાગ્ર, સાત પ્રકારે એષણા અને અન્ય અનેક પ્રકારના અભિગ્રહ તે ભિક્ષાચર્યા તપ છે. (વૃત્તિસંક્ષેપ તપ છે.)

Linked texts (1)