Uttarajjhayana 16
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 16
- Language
- Gujarati
16
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૭ + વિવેચન [–/નિર્યુક્તિ-૨૭ + વિવેચન]
ઉત્તરાધ્યયનનો ઉક્ત સમુદાયાર્થ સંક્ષેપમાં કહ્યો. હવે એક-એક અધ્યયન વિશેષથી વ્યાખ્યા દ્વાર વડે કહીશ. તેમાં પહેલાં ‘વિનય શ્રુત’ના કીર્તનનો અવસર છે. - X - તેથી આ અધ્યયનના અનુયોગ વિધાનક્રમ અર્થાધિકાર કહે છે –
અધ્યયન-૧ ‘વિનયશ્રુત’