Pramāṇa · Search · About · API

Uttarajjhayana 160

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 160

Language
Gujarati

160

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૭૮ + વિવેચન [૨/નિર્યુક્તિ-૭૮ + વિવેચન]
પાંચ સંખ્યા જ છે, તે બીજા પ્રકારે પણ છે, તે કહે છે. અનુક્રમે ભૂખ, તરસ, શીત, ઉષ્ણ, દંશમશક. ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ અને જલ્લ (મેલ) આ ૧૧ વેદનીય કર્મના ઉદયથી પરીષહો થાય છે.