Uttarajjhayana 161
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 161
- Language
- Gujarati
161
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૭૯ + વિવેચન [૨/નિર્યુક્તિ-૭૯ + વિવેચન]
પરીષહોની સંખ્યા ૨૨ છે. બાદર સંપરાય નામના ગુણસ્થાન સુધી બધાં પરીષહો સંભવે છે. સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનમાં ચૌદ પરીષહો સંભવે છે. સાત ચારિત્રમોહનીય પ્રતિબદ્ધ અને દર્શન મોહનીય પ્રતિબદ્ધ એક એ આઠનો ત્યાં અસંભવ છે. છદ્મસ્થ વીતરાગ નામના ગુણસ્થાને ચૌદ પરીષહો જ સંભવે છે. કેવલીને ક્ષુધા આદિ વેદનીય પ્રતિબદ્ધ ૧૧ પરીષહો સંભવે છે.