Uttarajjhayana 1614
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1614
- Language
- Gujarati
1614
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૫૨૬ + વિવેચન [૩૨/નિર્યુક્તિ-૫૨૬ + વિવેચન]
ઉક્તરૂપ ભાવપ્રમાદથી અત્રે અધિકાર છે. તથા સંખ - સંખ્યા સ્થાન, તેનાથી યુક્ત. અહીં ગુરુ વૃદ્ધ સેવાદિના અભિધાનથી અને પ્રકામ ભોજનાદિ નિષેધથી ભાવપ્રમાદ નિદ્રાદિ અર્થથી પરિહરવા પણે કહેલ છે. તે એકાદિ સંખ્યા યોગી અને ઔદયિક ભાવ સ્વરૂપ છે. આવો પ્રમાદ છોડીને સાધુએ યત્ન કરવો જોઈએ. ક્યાં? અપ્રમાદમાં. આ જ અર્થને દૃઢીકૃત કરવા કહે છે –