Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1615

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1615

Language
Gujarati

1615

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૫૨૭, ૫૨૮ + વિવેચન [૩૨/નિર્યુક્તિ-૫૨૭, ૫૨૮ + વિવેચન]
૦ હજાર વર્ષ પ્રમાણ કાળ સુધી ઉત્કટ અનશનાદિ તપ ઋષભદેવે આચર્યો. જેમાં પ્રમાદ અહોરાત્ર થયો. - X - અપ્રમાદગુણ સ્થાનના અંતર્મૌહૂર્તિકપણાથી અનેકવાર પણ પ્રમાદ પ્રાપ્તિમાં તેની અવસ્થિતિ વિષયભૂતતા અંતર્મુહૂર્ત્તના અસંખ્યેય ભેદત્વથી તેના અતિ સૂક્ષ્મતાથી બધાં કાળની સંકલના વડે આ અહોરાત્ર થયેલ. તથા બાર વર્ષથી અધિક તપ આચરતા ભગવંત વર્દ્ધમાનને જે પ્રમાદ કાળ થયો તે પૂર્વવત્‌ અંતર્મુહૂર્ત્ત જ સંકલિત જાણવો. - X - X - કેટલાંક અહીં અનુપપત્તિના ભયથી નિદ્રાપ્રમાદ અનુષ્ઠાનની દૃઢતા બતાવી, વિપર્યયમાં દોષ દર્શન દ્વારથી ફરી તેને જ બતાવતા કહે છે –

Linked texts (1)