Uttarajjhayana 1616
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1616
- Language
- Gujarati
1616
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૫૨૯ + વિવેચન [૩૨/નિર્યુક્તિ-૫૨૯ + વિવેચન]
જેમને પ્રમાદથી ધર્મમાં નિરર્થક કાળ જાય છે, તેઓ આ પ્રમાદ દોષથી અનંત સંસાર ભટકે છે. ૦ જે પ્રાણીને પ્રમાદથી ઉપલક્ષિત કાળ નિષ્પ્રયોજન જાય છે. ક્યાં? ધર્મના વિષયમાં પ્રમાદથી જ તેના ધર્મપ્રયોજનો નિષ્ફળ જાય છે. તેનું શું થાય? અનંતસંસારમાં પ્રમાદહેતુથી ભટકે છે. જો આમ છે, તો શું કરવું જોઈએ? તે કહે છે