Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1617

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1617

Language
Gujarati

1617

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૫૩૦ + વિવેચન [૩૨/નિર્યુક્તિ-૫૩૦ + વિવેચન]
તે કારણથી નિશ્ચયથી પ્રમાદનો ત્યાગ કરીને બુદ્ધિમાન પુરુષોએ દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ, મુક્તિ માર્ગપણાથી પૂર્વે અભિહિત કર્તવ્ય ધારણ કરવું, તે માટેનો ઉદ્યમ તે અપ્રમાદ જ અને કદાચિત્‌ પ્રમાદ નહીં, તેમ જાણવું. એ નામ નિષ્પન્ન નિક્ષેપ કહ્યો. હવે સૂત્ર ઉચ્ચારીએ છીએ.

Linked texts (1)