Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1618

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1618

Language
Gujarati

1618

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૨૪૭ [૩૨/૧૨૪૭]
અનંત અનાદિ કાળથી ઘણાં બધાં દુઃખો અને તેના મૂળ કારણોથી મુક્તિનો ઉપાય હું કહી રહ્યો છું. તેને પ્રતિપૂર્ણ ચિત્તથી સાંભળો. તે એકાંત હિતરૂપ છે, કલ્યાણને માટે છે.

Linked texts (1)