Uttarajjhayana 1619
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1619
- Language
- Gujarati
1619
વિવેચન–૧૨૪૭
અંતને અત્યંત અતિક્રમી ગયેલ. વસ્તુના અંત બે - આરંભ ક્ષણ અને સમાપ્તિ ક્ષણ. - X - તેમાં અહીં આરંભ ક્ષણ રૂપ અંત પરિગ્રહણ કરીએ છીએ. તથા અત્યંત અનાદિ કાળ જેનો છે, તે આ અત્યંત કાળ.
સહમૂલેન - કષાય અવિરતિ રૂપથી વર્તે છે તે સમૂલક. સંપૂર્ણ દુઃખમય સંસાર, અહીં અસાતાને જ દુઃખરૂપે ગ્રહણ કરવી. આ પક્ષમાં મૂળ રાગ અને દ્વેષ. તેને પ્રકર્ષથી છોડે છે તે પ્રમોક્ષ, તે આત્માના દુઃખના અપગમ હેતુ છે. હવે તેનું પ્રતિપાદન કરે છે. અથવા પ્રમોક્ષ - દૂર કરવું તેને કહેનારના, પ્રતિપૂર્ણ ચિત્ત કે વિચારો વડે સાંભળો. એકાગ્ર - એક આલંબનના અર્થથી ચિત્તનો ભાવ તે ધ્યાન અને તે ધર્મ આદિ ધ્યાન. એકાંત હિતકર છે. હિત - તત્ત્વથી મોક્ષ જ છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati