Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1620

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1620

Language
Gujarati

1620

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૨૪૮ [૩૨/૧૨૪૮]
સંપૂર્ણ જ્ઞાનના પ્રકાશનથી અજ્ઞાન અને મોહના પરિહારથી, રાગ-દ્વેષના પૂર્ણ ક્ષયથી-જીવ એકાંત સુખરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે.

Linked texts (1)