Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1624

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1624

Language
Gujarati

1624

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૨૫૦ [૩૨/૧૨૫૦]
જો શ્રમણ તપસ્વી સમાધિની આકાંક્ષા રાખે, તો તે પરિમિત અને એષણીય આહારની ઈચ્છા કરે. તત્ત્વાર્થોને જાણવામાં નિપુણ બુદ્ધિવાળા સાથી શોધે, તથા સ્ત્રી આદિથી વિવેકયોગ્ય-એકાંત ઘરમાં નિવાસ કરે

Linked texts (1)