Uttarajjhayana 1626
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1626
- Language
- Gujarati
1626
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૨૫૧ [૩૨/૧૨૫૧]
જો પોતાનાથી અધિક ગુણોવાળો કે પોતાની સમાન ગુણોવાળો નિપુણ સહાયક ન મળે, તો પાપોનું વર્જન કરતો એવો તથા કામભોગોમાં અનાસક્ત રહેતો એવો એકલો જ વિચરણ કરે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit