Uttarajjhayana 1634
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1634
- Language
- Gujarati
1634
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૨૬૭ [૩૨/૧૨૬૭]
સમાધિને ભાવનાવાળા તપસ્વી શ્રમણ ઈન્દ્રિયોના શબ્દ, રૂપ આદિ મનોજ્ઞ વિષયમાં રાગભાવ ન કરે અને ઈન્દ્રિયોના અમનોજ્ઞ વિષયોમાં મનથી પણ દ્વેષભાવ ન કરે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit