Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1644

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1644

Language
Gujarati

1644

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૩૫૦ [૩૨/૧૩૫૦]
શરીરની સેવા આદિ સહાયની લિપ્સાથી કલ્પ્ય શિષ્યની પણ ઈચ્છા ન કરે, દીક્ષિત થયા પછી અનુતપ્ત થઈને તપના પ્રભાવની ઈચ્છા ન કરે. ઈન્દ્રિય રૂપી ચોરોને વશીભૂત જીવ અનેક પ્રકારના અપરિમિત વિકારોને પ્રાપ્ત કરે છે.

Linked texts (1)