Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1646

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1646

Language
Gujarati

1646

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૩૫૧ [૩૨/૧૩૫૧]
વિકારો થયા પછી મોહરૂપી મહાસાગરમાં ડૂબાડવાને માટે વિષય આસેવન અને હિંસાદિ અનેક પ્રયોજન ઉપસ્થિત થાય છે ત્યારે તે સુખાભિલાષી રાગી જીવ દુઃખથી મુક્ત થવાને માટે પ્રયત્ન કરે છે.

Linked texts (1)