Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1650

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1650

Language
Gujarati

1650

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૩૫૩ [૩૨/૧૩૫૩]
‘પોતાના સંકલ્પ - વિકલ્પો જ બધાં દોષોના કારણ છે. ઈન્દ્રિયોના વિષયો નહીં.’ - એવો જે સંકલ્પ કરે છે, તેના મનમાં સમતા જાગૃત થાય છે અને તેનાથી તેની કામગુણ તૃષ્ણા ક્ષીણ થાય છે.

Linked texts (1)