Uttarajjhayana 1652
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1652
- Language
- Gujarati
1652
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૩૫૪ [૩૨/૧૩૫૪]
તે કૃતકૃત્ય વીતરાગ આત્મા ક્ષણભરમાં જ્ઞાનાવરણનો ક્ષય કરે છે. દર્શનાવરણને હટાવે છે અને અંતરાય કર્મોને દૂર કરે છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit