Uttarajjhayana 1653
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1653
- Language
- Gujarati
1653
વિવેચન–૧૩૫૪
હીન તૃષ્ણાવાળો તે રાગદ્વેષ રહિત થાય છે. તૃષ્ણા જ લોભ છે, તેના ક્ષયમાં ક્ષીણકષાય ગુણસ્થાન પામે છે. કૃતકૃત્ય થાય છે. ક્ષણ-માત્રમાં જ્ઞાનાવરણનો ક્ષય પમાડે છે, ચક્ષુર્દર્શનાદિને સ્થગિત કરે છે. દાનાદિ લબ્ધિમાં વિઘ્ન કરે છે, અંતરાય કર્મને દૂર કરે છે. તે જ ક્ષપિત મોહનીય થઈ મહાસાગરને તરી જાય છે. અંતર્મુહૂર્ત્તનો વિશ્રામ કરી દ્વિચરમ સમયમાં નિદ્રા, પ્રચલા અને દેવગતિ આદિ નામ પ્રકૃતિનો ક્ષય કરે છે. ચરમ સમયે જ્ઞાનાવરણાદિ ત્રણને ખપાવે છે. તેના ક્ષયથી કયા ગુણોને પામે છે?
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati