Uttarajjhayana 1654
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1654
- Language
- Gujarati
1654
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૩૫૫ [૩૨/૧૩૫૫]
ત્યારપછી તે બધું જાણે છે અને જુએ છે, તથા મોહ અને અંતરાયથી રહિત થાય છે. નિરાશ્રવી અને શુદ્ધ થાય છે. ધ્યાન સમાધિથી સંપન્ન થાય છે. આયુનો ક્ષય થતાં મોક્ષને પામે છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit