Uttarajjhayana 1655
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1655
- Language
- Gujarati
1655
વિવેચન–૧૩૫૫
જ્ઞાનાવરણાદિના ક્ષયથી વિશેષ રૂપે જાણે છે, સામાન્યરૂપે જુએ છે. આ રીતે બંનેનો પૃથક્ ઉપયોગ સૂચવેલ છે. તેનાથી યુગપત્ ઉપયોગને નિરાકૃત કરેલ છે. - X - X - X - તે ઘાતિ કર્મના ક્ષયથી જ સંભવે છે. - X - X - X - તથા મોહરહિત થાય છે. અંતરાય રહિત અને અનાશ્રવ થાય છે. શુક્લ ધ્યાન પામી, તેના વડે પરમ સ્વાસ્થ્યરૂપ સમાધિથી યુક્ત થઈને આયુષ્ય અને ઉપલક્ષણત્વથી નામ, ગોત્ર અને વેદનીયનો ક્ષય કરીને મોક્ષને પામે છે તથા કર્મમલ રહિત શુદ્ધ થાય છે. મોક્ષગત જેવા પ્રકારનો થાય, તે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati