Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1656

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1656

Language
Gujarati

1656

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૩૫૬ [૩૨/૧૩૫૬]
જે જીવને સદૈવ બાધા આપતા રહે છે, તે બધાં દુઃખોથી તથા દીર્ઘકાલીન કર્મોથી મુક્ત થાય છે. ત્યારે તે પ્રશસ્ત, અત્યંત સુખી તથા કૃતાર્થ થાય છે.

Linked texts (1)