Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1657

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1657

Language
Gujarati

1657

વિવેચન–૧૩૫૬
મોક્ષપ્રાપ્ત જીવ, જાતિ-જરા-મરણ રૂપથી પ્રતિપાદિત સંપૂર્ણ દુઃખોથી સર્વત્ર પૃથક્‌ થાય છે. જે દુઃખ સતત પ્રાણીને પીડે છે, એ પ્રત્યક્ષ અનુભવ દર્શન છે અને સ્થિતિથી આ દીર્ઘકાલીન કર્મો છે તેનાથી વિપ્રમુક્ત થાય છે. તેથી જ પ્રશંસાપાત્ર થાય છે. ઈત્યાદિ - X - X - સર્વ અધ્યયનના નિગમનને માટે કહે છે –

Linked texts (2)