Uttarajjhayana 1658
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1658
- Language
- Gujarati
1658
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૩૫૭ [૩૨/૧૩૫૭]
અનાદિ કાળથી ઉત્પન્ન થતાં સર્વે દુઃખોથી મુક્તિનો આ માર્ગ બતાવેલ છે. તેને સમ્યક્ પ્રકારે સ્વીકારીને જીવ ક્રમશઃ અત્યંત સુખી થાય છે - તેમ હું કહું છું.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit