Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1659

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1659

Language
Gujarati

1659

વિવેચન–૧૩૫૭
અનાદિ કાળથી ઉત્પન્ન અનંતરોક્ત બધાં દુઃખોનો પ્રમોક્ષનો ઉપાય અથવા સંસારચક્રનો વિમોક્ષ માર્ગ કહ્યો. તેનો સમ્યક્‌ સ્વીકાર કરીને જીવો ઉત્તરોત્તર ગુણ પ્રતિપત્તિ રૂપથી અત્યંત સુખી થાય છે.

Linked texts (2)