Uttarajjhayana 1660
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1660
- Language
- Gujarati
1660
૦ પ્રમાદ સ્થાન નામે બત્રીશમું અધ્યયન કહ્યું. હવે તેંત્રીશમું આરંભે છે. આનો આ અભિસંબંધ છે – અનંતર અધ્યયનમાં પ્રમાદસ્થાને કહેલા છે. તે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ બંધના હેતુઓ છે, તે વચનથી કર્મ બંધાય છે. તેની પ્રકૃતિ કઈ છે? તેની સ્થિતિ કેટલી છે? ઈત્યાદિ સંદેહ દૂર કરવાને આ અધ્યયનનો આરંભ કરે છે. આના ચાર અનુયોગ દ્વારની ચર્ચા પૂર્વવત્ યાવત્ નામ નિક્ષેપામાં ‘કર્મ-પ્રકૃતિ’ એ નામ છે, તેનો નિક્ષેપો કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati