Uttarajjhayana 1671
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1671
- Language
- Gujarati
1671
વિવેચન–૧૩૭૪
બધાંના જ અર્થાત્ કેટલાંક નહીં, તેવા જ્ઞાનાવરણાદિ કર્મોના પરમાણુ પરિમાણ અનંત પરમાણુ નિષ્પન્નત્વ વર્ગણાના અને તે અનંતક ગ્રંથિધન રાગદ્વેષ પરિણામ. તેને પામે છે તે ગ્રંથિગા અને તે સત્વો તે ગ્રંથિસત્વ - જે ગ્રંથિ પ્રદેશને પામીને પણ તેના ભેદ અવિધાનથી - X - અભવ્યો જ લેવા. તેઓ અનંત ગુણત્વથી અતિક્રાંત તથા - X - X - સિદ્ધોથી તે કર્મ પરમાણુઓ અનંતમાં ભાગે છે. કેમકે તેમની અપેક્ષાથી સિદ્ધોનું અનંત ગુણત્વ છે. એક સમયે ગ્રાહ્ય કર્મ પરમાણુની અપેક્ષાએ આ કહેલ છે. - X - X - X -
હવે ક્ષેત્રને આશ્રીને કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati