Uttarajjhayana 1672
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1672
- Language
- Gujarati
1672
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૩૭૫ [૩૩/૧૩૭૫]
બધાં જીવોને માટે સંગ્રહ કર્મપુદ્ગલ છે એ દિશાઓમાં આત્માથી સ્પૃષ્ટ બધાં આકાશ પ્રદેશોમાં છે. તે બધાં કર્મપુદ્ગલ બંધના સમયે આત્માના બધાં પ્રદેશોની સાથે બદ્ધ થાય છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati