Uttarajjhayana 1676
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1676
- Language
- Gujarati
1676
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૩૮૧, ૧૩૮૨ [૩૩/૧૩૮૧, ૧૩૮૨]
સિદ્ધોના અનંતમાં ભાગ જેટલાં કર્મોના અનુભાગ છે. બધાં અનુભાગોના પ્રદેશ પરિમાણ બધાં જીવોથી અધિક છે... તેથી આ કર્મોના અનુભાગોને જાણીને બુદ્ધિમાન સાધક કર્મોનો સંવર અને ક્ષય કરવનો પ્રયત્ન કરે - તેમ હું કહું છું.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit