Pramāṇa · Search · About · API

Uttarajjhayana 169

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 169

Language
Gujarati

169

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૯/૧ [૨/૪૯/૧]
હે આયુષ્યમાન્‌! મેં સાંભળેલ છે કે – ભગવંતે આ પ્રમાણે કહેલ છે. નિશ્ચે આ બાવીશ પરીષહો છે, જે કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવંત મહાવીર વડે કહેવાયેલ છે. જેને સાંભળીને, જાણીને, પરિચિત કરી, પરાજિત કરી ભિક્ષાચર્યાને માટે પર્યટન કરતા મુનિ, પરીષહોથી સ્પૃષ્ટ થવા છતાં વિચલિત ન થાય.

Linked texts (1)