Uttarajjhayana 1691
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1691
- Language
- Gujarati
1691
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૩૯૮, ૧૩૯૯ [૩૪/૧૩૯૮, ૧૩૯૯]
ગાય, કૂતરા, સર્પના મરેલા શરીરની જેવી દુર્ગન્ધ હોય છે, તેનાથી અનંતગુણ અધિક દુર્ગન્ધ ત્રણે અપ્રશસ્ત લેશ્યાની હોય છે.
સુગંધી ફૂલ, પીસાતા સુગંધી પદાર્થોની જેવી ગંધ છે, તેનાથી અનંતગુણ અધિક સુગંધ ત્રણે પ્રશસ્ત લેશ્યાની હોય છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit