Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1693

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1693

Language
Gujarati

1693

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૪૦૦, ૧૪૦૧ [૩૪/૧૪૦૦, ૧૪૦૧]
કરવત, ગાયની જીભ, શાકવૃક્ષના પાનનો સ્પર્શ જેવો કર્કશ હોય છે, તેનાથી અનંતગણો અધિક કર્કશ સ્પર્શ ત્રણ અપ્રશસ્ત લેશ્યાઓનો હોય છે.
બૂર, નવનીત, શિરીષ પુષ્પોનો સ્પર્શ જેવો કોમળ હોય છે, તેનાથી અનંતગણો કોમળ સ્પર્શ ત્રણ પ્રશસ્ત લેશ્યાનો છે.

Linked texts (1)