Uttarajjhayana 1701
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1701
- Language
- Gujarati
1701
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૪૧૬ થી ૧૪૨૧ [૩૪/૧૪૧૬ થી ૧૪૨૧]
[૧૪૧૬] કૃષ્ણ લેશ્યાની જઘન્ય સ્થિતિ મુહૂર્ત્તાર્ધ અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક મુહૂર્ત્ત અધિક તેંત્રીશ સાગરોપમ છે.
[૧૪૧૭] નીલ લેશ્યાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત્ત છે, ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ અધિક દશ સાગરોપમ છે.
[૧૪૧૮] કાપોત લેશ્યાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક ત્રણ સાગરોપમ છે.
[૧૪૧૯] તેજોલેશ્યાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક બે સાગરોપમ છે.
[૧૪૨૦] પદ્મલેશ્યાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત્ત. ઉત્કૃષ્ટ સ્થિતિ એક મુહૂર્ત્ત અધિક દશ સાગરોપમ છે.
[૧૪૨૧] શુક્લ લેશ્યાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ સ્થિતિ મુહૂર્ત્ત અધિક તેંત્રીશ સાગરોપમ છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati