Uttarajjhayana 1707
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1707
- Language
- Gujarati
1707
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૪૩૮, ૧૪૩૯ [૩૪/૧૪૩૮, ૧૪૩૯]
કૃષ્ણ, નીલ, કાપોત આ ત્રણે અધર્મ લેશ્યાઓ છે. આ ત્રણથી જીવ અનેકવાર દુર્ગતિને પ્રાપ્ત થાય છે.
તેજો, પદ્મ, શુક્લ લેશ્યા, આ ત્રણે ધર્મ લેશ્યાઓ છે. આ ત્રણેથી જીવ અનેકવાર સુગતિને પ્રાપ્ત થાય છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit