Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1722

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1722

Language
Gujarati

1722

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૪૬૫ [૩૬/૧૪૬૫]
જીવ અને અજીવના વિભાગને તમે એકાગ્ર મને મારી પાસેથી સાંભળો. જેને જાણીને ભિક્ષુ સમ્યક્‌ પ્રકારે સંયમમાં યત્નશીલ થાય.

Linked texts (1)