Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1736

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1736

Language
Gujarati

1736

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૪૭૫ [૩૬/૧૪૭૫]
પરમાણુના એકત્વ થવાથી સ્કંધ થાય. સ્કંધોના પૃથક્‌ થવાથી પરમાણુ થાય. આ દ્રવ્યની અપેક્ષાથી છે.
ક્ષેત્રની અપેક્ષાથી તે સ્કંધ આદિ લોકના એક દેશથી લઈને સંપૂર્ણ લોક સુધીમાં ભાજ્ય છે - અસંખ્ય વિકલ્પરૂપ છે. અહીંથી આગળ સ્કંધ અને પરમાણુના કાળની અપેક્ષાથી ચાર ભેદોને હવે હું કહું છું.

Linked texts (1)