Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1737

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1737

Language
Gujarati

1737

વિવેચન–૧૪૭૫
લોક - ચૌદરાજરૂપનો કે દેશ - એક, બે આદિ સંખ્યાત, અસંખ્યાત પ્રદેશરૂપ પ્રતિનિયત ભાગ લોકનો એક દેશ તે લોકમાં ભાગથી દર્શનીય છે. તે સ્કંધ અને પરમાણુઓ ક્ષેત્રને આશ્રીને છે અને અહીં અવિશેષ કહેવા છતાં પરમાણુનો એક પ્રદેશ જ અવસ્થાનથી સ્કંધ વિષય જ ભાજતા જાણવી, તે જ વિચિત્રત્વથી પરિણતના બહુતર પ્રદેશોથી ઉપચિત પણ કેટલાંક એક પ્રદેશમાં કહે રહે છે. - X - બીજા સંખ્યાત પ્રદેશોમાં યાવત્‌ અકલ લોકમાં પણ તથાવિધ અચિત મહાસ્કંધ થાય છે. કાળભેદથી તે સ્કંધાદિને ચાર ભેદે કહે છે – સાદિ, અનાદિ, સપર્યવસિત અને અપર્યવસિત ભેદથી અનંતર જ કહેવાશે. અહીં છ પાદ રૂપ ગાથા કહી છે. અહીં દશ ધર્મ આ પ્રમાણે જાણવા-મત, ઉન્મત, શ્રાંત, ક્રુદ્ધ, બ્રભૂક્ષિત, ત્વરા, ભીરુ, લુબ્ધ અને કામી.

Linked texts (2)