Uttarajjhayana 1738
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1738
- Language
- Gujarati
1738
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૪૭૬ થી ૧૪૭૮ [૩૬/૧૪૭૬ થી ૧૪૭૮]
[૧૪૭૬] સ્કંધ આદિ પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી આદિ સાંત (સાદિ સપર્યવસિત) છે.
[૧૪૭૭] રૂપી અજીવ - પુદ્ગલ દ્રવ્યોની સ્થિતિ જઘન્ય અને એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળની બતાવાયેલી છે.
[૧૪૭૮] રૂપી અજીવોનું અંતર - (પોતાના પૂર્વાવગહિત સ્થાનથી ચ્યવીને ફરી પાછા ત્યાં જ આવવાનો કાળ) - જઘન્યથી એક સમય છે અને ઉત્કૃષ્ટથી અનંતકાળ હોય છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit