Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1750

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1750

Language
Gujarati

1750

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૫૧૯, ૧૫૨૦ [૩૬/૧૫૧૯, ૧૫૨૦]
[૧૫૧૯] સિદ્ધો ક્યાં પ્રતિહત થાય? સિદ્ધો ક્યાં પ્રતિષ્ઠિત છે?શરીરને ક્યાં છોડી, ક્યાં જઈને સિદ્ધ થાય?
[૧૫૨૦] સિદ્ધો અલોકમાં પ્રતિહત થાય છે. લોકના અગ્રભાગમાં પ્રતિષ્ઠિત છે. મનુષ્યલોકમાં શરીરને છોડીને ત્યાં જઈને સિદ્ધ થાય છે.

Linked texts (1)