Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1752

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1752

Language
Gujarati

1752

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૫૨૧ થી ૧૫૨૫/૧ [૩૬/૧૫૨૧ થી ૧૫૨૫/૧]
[૧૫૨૧] સર્વાર્થસિદ્ધ વિમાનથી ૧૨-યોજન ઉપર ઈષત્‌ પ્રાગ્ભારા નામે પૃથ્વી છે. તે છત્રાકાર છે.
[૧૫૨૨] તેની લંબાઈ ૪૫ લાખ યોજન છે, પહોળાઈ પણ તેટલી જ છે, તેની પરિધિ પણ ત્રણગણી છે.
[૧૫૨૩] મધ્યમાં તે આઠ યોજન સ્થૂળ છે. ક્રમશઃ તે પાતળી થતાં-થતાં અંતિમ ભાગમા માખીની પાંખથી પણ અધિક પાતળી થઈ જાય છે.
[૧૫૨૪] જિનેશ્વરોએ કહેલ છે કે - તે પૃથ્વી અર્જુન સ્વર્ણમયી છે, સ્વભાવથી નિર્મળ છે અને ઉલટા છત્રાકારે રહેલ છે.
[૧૫૨૫/૧] તે શંખ, અંકરત્ન અને કુંદપુષ્પ સમાન શ્વેત છે. નિર્મળ અને શુભ છે. આ સીતા નામની ઈષત્‌ પ્રાગ્ભારા પૃથ્વીથી એક હજાર (૧૦૦૦) યોજન ઉપર લોકનો અંત બતાવેલો છે.

Linked texts (1)