Uttarajjhayana 179
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 179
- Language
- Gujarati
179
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૮૭, ૮૮ + વિવેચન [૨/નિર્યુક્તિ-૮૭, ૮૮ + વિવેચન]
નિર્યુક્તિ વિશે વિશેષ સ્પષ્ટતા કરતાં વૃત્તિકાર કહે છે – કુમારક આદિ વડે પ્રત્યેક બાવીશે પણ પરીષહોના ઉદાહરણ કહે છે. તેથી બતાવે છે કે – કુમારક એટલે ક્ષુલ્લક, લેણ - લયન, મહલ્લય - આર્યરક્ષિતના પિતા, આનું સૂત્ર સ્પર્શિતત્વ સૂત્રસૂચિત ઉદાહરણના પ્રદર્શકત્વથી છે. અહીં નિર્યુક્તિકાર જે ‘ન છિન્દે’ ઈત્યાદિ સૂત્ર અવયવ સૂચિત કુમારક ઈત્યાદિ દ્વારમાં કહેલા ક્ષુધા પરીષહનું ઉદાહરણ કહે છે –