Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1799

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1799

Language
Gujarati

1799

વિવેચન–૧૫૯૧ થી ૧૫૯૯
નવ સૂત્રોના અર્થ સ્પષ્ટ છે. વિશેષ એ કે – કૃતિ - અશુચિ આદિમાં સંભવે છે. માતૃવાહક - લાકડાના ટૂકડામાં જમીનથી સંબંધિત થાય છે તે. સીપ - શુક્તિ. - X - જલૌક - જળો, દુષ્ટ લોહી ખેંચવા માટેનો જીવ ચંદનક - અક્ષ. ૦ હવે તેઈન્દ્રિયોની વક્તવ્યતા કહે છે –

Linked texts (2)