Pramāṇa · Search · About · API

Uttarajjhayana 181

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 181

Language
Gujarati

181

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૩, ૫૪ [૨/૫૩, ૫૪]
અનાચારમાં જુગુપ્સા રાખનાર, લજ્જાવાન સંયમી મુનિ તૃષાણી પીડિત થતાં પણ સચિત્ત જળને ન સેવે, પણ અચિત્ત જળની ગવેષણા કરે... આવાગમન શૂન્ય નિર્જન માર્ગમાં પણ તીવ્ર તૃષાથી વ્યાકુળ થવા છતાં અને મોઢું પણ સૂકાઈ જાય તો પણ અદીન ભાવે તે પરીષહને સહન કરે.

Linked texts (1)