Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1832

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1832

Language
Gujarati

1832

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૭૨૩, ૧૭૨૪ [૩૬/૧૭૨૩, ૧૭૨૪]
જે જિનવચનમાં અનુરક્ત છે, જિનવચનોનું ભાવપૂર્વક આચરણ કરે છે, તેઓ નિર્મળ અને રાગાદિથી અસંક્લિષ્ટ થઈને પરિમિત સંસારી થાય છે.
જે જીવ જિનવચનથી અપરિચિત છે, તે બિચારા અનેક વખત બાલમરણ તથા અકાળ મરણથી મરે છે.

Linked texts (1)