Uttarajjhayana 1834
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1834
- Language
- Gujarati
1834
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૭૨૫ [૩૬/૧૭૨૫]
જે ઘણા આગમોના વિજ્ઞાતા છે, આલોચના કરનારને સમાધિ ઉત્પન્ન કરનારા છે, ગુણગ્રાહી હોય છે. તેઓ આ કારણોથી આલચનાને સાંભળવામાં સમર્થ થાય છે - હોય છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit